તાપી જીલ્લા વિશે પરીક્ષાલક્ષી અને ઉપયોગી માહિતી

0


tapi district important details for gsssb and gpsc



તાપી જિલ્લાના તાલુકાઓ:

  1.  વ્યારા 
  2. સોનગઢ 
  3. ઉચ્છલ 
  4. નિઝર 
  5. વાલોદ 
  6. ડોલવણ 
  7. કુકરમુંડા 

તાપી જિલ્લાના અગત્યના સ્થળો અને મહત્વની જાણકારી 


> તાપી નદી હરણફાળ નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશ કરે છે .

> કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો વ્યારામાં જોવા મળે છે 

> જુગતરામ દવેનો આશ્રમ વેડછી ખાતે આવેલો છે. 

> આ ઉપરાંત સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય પણ વેડછી ખાતે આવેલ છે . સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલયની સ્થાપના નારાયણ દેસાઈએ કરી હતી અને તેની પ્રેરણા લોકનાયક જયપ્રકાશ નારાયણે આપી હતી .

> લિજ્જત પાપડ બનાવવાનો ઉદ્યોગ વાલોદ ખાતે વિકસેલો છે .

> વાલોદ ઘણી બધી સહકારી પ્રવૃતિઓ માટે જાણીતું છે .

> ગાયકવાડ નો મહેલ વ્યારા ખાતે આવેલો છે 

> પીલાજીરાવ ગાયકવાડે બંધાવેલો મહેલ સોનગઢ ખાતે આવેલો છે 



તાપી જિલ્લાની નદીઓ : તાપી અને પૂર્ણા 

> તાપી નદી ઉપર ઉકાઈ અને કાકરાપાર બહુહેતુક યોજનાઓ આવેલી છે . 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !