દાહોદ જિલ્લાના તાલુકા: (Dahod Jillana Taluka)
- દાહોદ
- લીમખેડા
- દેવગઢ બારિયા
- ગરબાડા
- ધાનપુર
- ઝાલોદ
- ધાનપુર
- સંજલી
- સીંગવડ
દાહોદ જિલ્લાની મહત્વપૂર્ણ વાતો (Dahod Jillani Mahatvpurna jankari)
> ગુજરાતમાં સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવતો જિલ્લો
> મૂળ નામ - દોહદ
> રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવે
> ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય દાહોદ જિલ્લામાં થાય છે. દાહોદ જિલ્લાનું જેસાવાડા ગામ ગુજરાતનું સૌથી પૂર્વમાં આવેલું ગામ છે.
> મોગલ બાદશાહ ઔરંગઝેબ નો જન્મ ઇ.સ. 1618માં દાહોદમાં થયો હતો.
> દાહોદનું દેવગઢ બારીયા જૂનું રજવાડી શહેર છે.
> દાહોદમાં પ્રતિવર્ષ ગ્રામીણ ઓલિમ્પિક નું આયોજન થાય છે.
> ગાય ગૌહરીનો મેળો દાહોદ ખાતે ભરાય છે.
> દાહોદ જિલ્લો મકાઈના પાક માટે ગુજરાતમાં જાણીતો છે.
> રતનમહાલ રીંછ અભ્યારણ્ય દાહોદના લીમખેડા ખાતે આવેલ છે.
> દાહોદનું દેવગઢ બારીયા દાળની મિલો માટે જાણીતું છે.
દાહોદ જિલ્લાની નદીઓ: અનાસ, હડફ, કાલી, પાનમ.
દાહોદ જિલ્લામાં આવેલ ડુંગર: રતનમહાલના ડુંગર.
