ગુજરાતી ભણતર વેબસાઈટ, https://gujarati.larazonsanluis.in , ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની તૈયારીમાં મદદરૂપ થવા માટે તૈયાર કરવામાં આવી છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને ગુણવત્તાયુક્ત સાહિત્ય ઓનલાઇન મળી રહે તેમજ પોતે કરેલી તૈયારીને ચકાસી શકે તે માટે સમયાંતરે અલગ અલગ વિષયના મોક ટેસ્ટ પણ વેબસાઈટ પર ઉપલબ્ધ થાય તેવો એક પ્રયત્ન છે.
આ વેબસાઈટ ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, પંચાયત વિભાગ દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ જેવી કે સચિવાલય ક્લાર્ક, બિન સચિવાલય કલાર્ક, જુનિયર કલાર્ક, તલાટી, નાયબ ચીટનીશ, સિનિયર કલાર્ક, હેડ કલાર્ક, નાયબ મામલતદાર, નાયબ સેકશન ઓફિસર તેમજ અન્ય પરીક્ષાઓ માટે ઉમેદવારોને મદદરૂપ થશે એવો અમને વિશ્વાસ છે.
આ વેબસાઈટ ના માધ્યમથી ઉમેદવારોને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે જરૂરી વિષયો જેવા કે બંધારણ, ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય,અંગ્રેજી વ્યાકરણ, પંચાયતી રાજ અને જાહેર વહીવટ તેમજ ઉપયોગી વર્તમાન પ્રવાહો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ વેબસાઈટ માટે આપના સૂચન આવકાર્ય છે. આપ અમારા contact page દ્વારા અમારો સંપર્ક કરી શકો છો.
Post a Comment
0 Comments