અગત્યના વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને તેના સ્થાપક

0

 

અગત્યના વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને તેના સ્થાપક: 

  1. ઉત્ક્રાંતિવાદ => ચાર્લ્સ ડાર્વિન 
  2. ગુરુત્વાકર્ષણ => સર આઇઝેક ન્યૂટન 
  3. વસ્તી => માલથસ 
  4. સાપેક્ષવાદ => સર આલ્બર્ટ આઈન્સ્ટાઈન 
  5. વિધુત અવરોધક => ઓહમ 
  6. ઘનતા => આર્કીમીડીઝ 
  7. ઉચ્ચાલન ગરગડી => આર્કીમીડીઝ
  8. તરતો પદાર્થ (ઉત્પ્લાવક બળ ) => આર્કીમીડીઝ
  9. ગતિના નિયમો => સર આઇઝેક ન્યૂટન
  10. વિધુતનું પૃથ્થકરણ => માઈકલ ફેરાડે
  11. વિધુત ચુંબકીય પ્રેરણ => માઈકલ ફેરાડે 
  12. આલ્ફા - બીટા - ગામા  => અર્નેસ્ટ રૂધરફોર્ડ 
  13. પાણીનું પૃથ્થકરણ => કેવેન્ડિશ 
  14. ગ્રહોની ગતિ => કેપ્લર 
  15. અણુનું વિભાજન => ઓટો હાન અને સ્ટેટસમેન 
  16. પ્રકાશનું વિધુત ચુંબકીય ક્ષેત્ર => મેક્સવેલ 
  17. પરમાણુવાદ => ડાલ્ટન 
  18. તાપની અણુગતી => કેલ્વિન 
  19. લોહી પરિભ્રમણ સિદ્ધાંત => વિલિયમ હાર્વે 
  20. જિનેટિક્સ સિદ્ધાંત ( હેરિડિટી સિદ્ધાંત ) => ગ્રેગર મેંકલ  

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !