છંદ અને તેના બંધારણ:
- શિખરિણી છંદ: ય મ ન સ ભ લ ગા
- મંદાક્રાંતા: મ ભ ન ત ત ગા ગા
- શાર્દૂલવિક્રીડિત છંદ: મ સ જ સ ત ત ગા
- પૃથ્વી છંદ: જ સ જ સ ય લ ગા
- સ્ત્રગ્ધરા છંદ: મ ર ભ ન ય ય ય
- હરિણી છંદ: ન સ મ ર સ લ ગા
- માલિની છંદ: ન ન મ ય ય
- વસંતતિલકા છંદ: ત ભ જ જ ગા ગા
- તોટક છંદ: સ સ સ સ
- વંસસ્થ છંદઃ જ ત જ ર
- ઇન્દ્રવજ્રા છંદઃ ત ત જ ગા ગા
- ઉપેન્દ્રવજ્રા છંદઃ જ ત જ ગા ગા
- ભુજંગી છંદઃ ય ય ય ય