કમ્પ્યુટરના પ્રશ્નો ગૌણ સેવા પસંદગી મંડળ, તલાટી, બિનસચિવાલય કલાર્ક, જુનિયર ક્લાર્ક કે પછી અન્ય કોઈ પણ પરીક્ષા હોય તેના માટે ઘણા જ ઉપયોગી છે. આ કમ્પ્યુટર વિષય માં અગત્યનો વિભાગ એટલે Computer Full Forms.
દરેક પરીક્ષામાં કમ્પ્યુટરને લગતા એક કે બે ફૂલ ફોર્મ પુછાય જ છે. તો આ આર્ટિકલ મેં અમે આપના માટે પરીક્ષામાં વારંવાર પુછાતા અને પૂછવાની શક્યતા ધરાવતા computer full forms લઈને આવ્યા છીએ. તો આપ પણ તૈયારી કરી તમારો કમ્પ્યુટર વિભાગ વધુ મજબૂત બનાવો એવી શુભેચ્છાઓ.
Computer Full Forms in Gujarati
- ALU: એરિથમેટિક એન્ડ લોજીક યુનિટ
- MODEM: મોડયુલેટર ડીમોડયુલેટર
- URL: યુનિફોર્મ રિસોર્સ લોકેટર / યુનિવર્સલ રિસોર્સ લોકેટર
- KB: કિલોબાઈટ
- MB: મેગાબાઈટ
- GB: ગિગાબાઈટ
- TB: ટેરાબાઈટ
- RAM: રેન્ડમ એક્સેસ મેમરી
- ROM: રીડ ઓન્લી મેમરી
- MU: મેમરી યુનિટ
- CU: કન્ટ્રોલ યુનિટ
- CPU: સેન્ટ્રલ પ્રોસેસીંગ યુનિટ
- OMR: ઓપ્ટિકલ માર્ક રીડર
- MICR: મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર
- OCR: ઓપ્ટિકલ કેરેક્ટર રીડર
- EPROM: ઈરેઝેબલ એન્ડ પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી
- SMPS: સ્વિચ્ડ મોડ પાવર સપ્લાય
- ASCII: અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોરમેશન ઇન્ટરચેન્જ
- BCD: બાયનરી કોડેડ ડેસિમલ
- CD: કોમ્પેક્ટ ડિસ્ક
- DVD: ડિજિટલ વર્સેટાઈલ ડિસ્ક
- CAD: કમ્પ્યુટર એઈડેડ ડિઝાઇન
- CAL: કમ્પ્યુટર એઈડેડ લર્નિંગ
- BCR: બાર કોડ રીડર
- IC: ઈન્ટિગ્રટેડ સર્કિટ
- CRT: કેથોડ-રે ટ્યૂબ
- LCD: લિકવીડ ક્રિસ્ટલ ડિસ્પ્લે
- LED: લાઈટ એમીટિંગ ડાયોડ / લાઈટ એમિડાયોડ ડિસ્પ્લે
- CUI: કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ
- GUI: ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ
- IP: ઈન્ટરનેટ પ્રોટોકોલ
- TCP: ટ્રાન્સમિશન કન્ટ્રોલ પ્રોટોકોલ
- FTP: ફાઈલ ટ્રાન્સફર પ્રોટોકોલ
- HTTP: હાયપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ
- SMTP: સિમ્પલ મેઈલ ટ્રાન્સફર પ્રોટોકોલ
- POP: પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ
- Fortran: ફોર્મ્યુલા ટ્રાન્સલેશન
- GIF: ગ્રાફિકલ ઇન્ટરચેન્જ ફોરમેટ
- HTML: હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ
- IBM: ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન
- BMP: બીટ મેપ પિકચર
- DMP: ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર
- WAN: વાઈડ એરિયા નેટવર્ક
- LAN: લોકલ એરિયા નેટવર્ક
- MAN: મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક
- WWW: વર્લ્ડ વાઈડ વેબ
- Mbps: મેગા બાઈટ પર સેકન્ડ
- JPG: જોઈન્ટ ફોટોગ્રાફિક ગ્રુપ
- JPEG: જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટસ ગ્રુપ
- PNG: પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક્સ
- LPS: લાઈન પર સેકન્ડ
- NIC: નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ
- GSWAN: ગુજરાત સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક
- PDF: પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોરમેટ
- POST: પાવર ઓન સેલ્ફ ટેસ્ટ
- VDU: વિઝયુઅલ ડિસ્પ્લે યુનિટ
- VIRUS: વેરી ઈમ્પોર્ટન્ટ રિસોર્સ અંડર સેઈજ
- WAP: વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ
- ISP: ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર
- DOS: ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ
કમ્પ્યુટરને લાગતું અન્ય સાહિત્ય તેમજ બધાજ વિષયના મોક ટેસ્ટ અને પ્રેકટીસ પેપર માટે વેબસાઈટ સાથે જોડાયેલા રહો.