નર્મદા જિલ્લાના તાલુકા:
- નાંદોદ ( રાજપીપળા )
- તિલકવાડા
- ડેડીયાપાડા
- સાગબારા
- ગરુડેશ્વર
નર્મદા જિલ્લાની નદીઓ: નર્મદા, કરજણ.
નર્મદા જિલ્લાના ડુંગર: રાજપીપળાની ટેકરીઓ.
નર્મદા તાલુકાની અગત્યની જાણકારી:
> નર્મદા જિલ્લાને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે.
> નર્મદા જિલ્લામાં નવાગામ પાસે સરદાર સરોવર બંધ બાંધવામાં આવેલો છે.
> એક હજાર બારીવાળો રાજમહેલ રાજપીપળા ખાતે આવેલો છે.
> દત્ત મંદિર ગરુડેશ્વર ખાતે આવેલું છે.
> નર્મદા જિલ્લાના સાધુબેટ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
